કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બંધ આયસર માટે પાના-પકડ લઇ આવતા અકસ્માતમાં મરણ

છરી સાથે બે ઝડપાયા વાંકાનેર: ચંદ્રપુર નેશનલ હાઇવે પર આયસર બંધ થઇ જતા રીપેરીંગ માટે પાના-પકડ લઈને પરત ફરતા રોડ ક્રોસ કરતા ચોટીલા તરફથી એક ફોર વ્હીલ કારે હડફેટે લેતા રાતીદેવરીના એક શખ્સનું મરણ નીપજેલ છે… નવી રાતીદેવરી રામાપીરના મંદીરની…

ઢુવામાં મનદુઃખ રાખી બોલરોથી ઘરનો ગેટ તોડી નાખ્યો

વાંકાનેર: ઢુવા ગામમાં અગાઉ ઝઘડાનું મનદુઃખ રાખી પીકઅપ બોલરો રીવર્સ લઇ ફરીયાદીના ઘરના મેઇન ગેટ સાથે અથડાવી તોડી નાખી અને મોટર સાયકલને નુકશાન પહોંચાડી છરી બતાવી ધમકી આપ્યાની એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે… ફરિયાદમાં જીતુબેન અશોકભાઈ ચારલા (ઉ.વ.૪૫) રહે. નવા…

સમાધાન કરવાની ના પડતાં ધારિયા-ધોકાથી માર માર્યો

વાંકાનેર વાળાની સામે ફરિયાદ વાંકાનેર: મળેલ માહિતી મુજબ મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મચ્છુનગર ખાતે રહેતા ભીખાભાઈ સોમાભાઈ સિંધવ જાતે સરાણીયા (60)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ…

એક કરોડ લોકોએ વક્ફ બિલ માટે અભિપ્રાય આપ્યો

જેપીસીના સભ્યો અમદાવાદ આવશે સંસદમાં રજૂ થયા પછી વક્ફ સંશોધન બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું, આ બિલ વિષે લોકો શું મને છે એ જાણવા માટે જેપીસી દેશના મુખ્ય શહેરોમાં જશે, અત્યાર સુધી જેપીસીને ઈમેલ દ્વારા 84 લાખ અને…

યુનિવર્સિટી લેવલે યોગની સ્પર્ધામાં દોશી કૉલેજનો સુંદર દેખાવ

વાંકાનેરની ભાઈઓની અને બહેનોની બંનેની ટીમો ચેમ્પિયન થઈ વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા.૧૭/૯/૨૪ ને મંગળવારનાં રોજ રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની ભાઈઓની ટીમ ચેમ્પિયન થઈ તેમજ…

તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના શ્રી અમરસિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ…

રેલવેના 8 કર્મચારીઓ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત

સિંધાવદર સ્ટેશન માસ્તરનો સમાવેશ રેલ્વે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 8 કર્મચારીઓનું રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન)…

બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ એક બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ ઉ.30નામના યુવાનને વીજ શોક લાગતા…

વાંકાનેરનું જાલીડા તો પહેલેથી જ ભાજપમય જ છે

કાગળ પરના વાઘનો શિકાર એ શિકાર નથી વાંકાનેર: તાજેતરમાં પ્રગટ મીડિયા અહેવાલો મુજબ સમસ્ત જાલીડા ગામ લોકોને સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાશાબેન મેર અને અન્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી પરંતુ છેલ્લી ચાર ચૂંટણીઓના પરિણામો…

રાતડીયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો

ધટક-ર ના મેસરિયા સેજાનું આયોજન વાંકાનેર: તાલુકાના પીએચસીના ધટક-ર ના મેસરિયા સેજામાં પોષણ માસ નિમિતે પુરક આહારમાંથી બનતી વાનગી પ્રદર્શન નું આયોજન રાતડીયા સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર…

Content Copying Forbidden !!

error: Content is protected !!