વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાં ખિસ્સા કાપનાર ઝડપાયા
મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્ટી ઉબકાનું નાટક કરતા હતા વાંકાનેર: મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી તેના મોબાઇલ ફોન, રોકડ ચોરી લેતી ચાર શખ્સોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લીધી છે. આ ટોળકીએ મોરબી જિલ્લામાં…