કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

ટ્રક ચાલકની લોખંડનો પાઇપ મારી હત્યા કરી હતી મોરબી : વાંકાનેરમાં વર્ષ 2020મા મૂળ ઈન્દોર મધ્યપ્રદેશના વતની ટ્રક ચાલકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડનો પાઇપ મારી હત્યા કરી નાખવાના બનાવમાં નામદાર મોરબી અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 10…

પ્રેમસંબંધના ખારે અપહરણ કરી ટાંટિયા ભાંગ્યા

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી ડમ્પર સહિત ખરાબામાં લઇ જઈ માર માર્યો વાંકાનેર: ચોટીલા તાલુકાના એક રબારીને વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી બે શખ્સોએ ડમ્પર સહિત ઉપાડી એરપોર્ટ પોલીસ ચોકીથી આગળ બામણબોર જવાના રસ્તે લઇ જઈને ધોકાથી બંન્ને પગે નળામાં, સાથળના ભાગે, વાંસામાં તથા…

છ વર્ષની બાળકીએ કુરઆન શરીફ ખતમ કર્યું

સંધિપરા વિસ્તારમાં ખુશી વાંકાનેર સંધિપરા વિસ્તારમાં રહેતા પઠાણ આરીફખાનની છ વર્ષની બાળકીએ દિને ઇસ્લામ એવા મુસ્લિમ સમાજના ગ્રંથ કુરાને શરીફની 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે, જેથી વાંકાનેર સંધિ સોસાયટી વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર નાની…

તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી નિમાયા

વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે ગઈ કાલે વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં…

ફાયરીંગ બટ વિસ્તારમાં 15 દિવસ સુધી પ્રવેશબંધી

રિક્ષાચાલકો દંડાયા/દારૂ સાથે મહિલા ઝડપાઇ/પીધેલ પકડાયા વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 15 નવેમ્બર થી 31 ડિસેમ્બર સુધી પ્રવેશબંધી મોરબી : પોલીસ અધિક્ષક, મોરબીના અધિકારી-કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી 15 નવેમ્બર થી 31 ડિસેમ્બર…

પગાર વિના શિક્ષકોની દિવાળી નહીં બગડે

વેરિફિકેશન બાકી હોય તેવા શિક્ષકોના પગાર બિલની પ્રિશા દ્વારા ચૂકવણીમાંથી મુક્તિ અમદાવાદ: શિક્ષકોના પગાર માટે પ્રિશા (PRISHA) સોફ્ટવેરમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાલુ માસનો પગાર પણ જૂની પદ્ધતિથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના…

નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી લીધા

મંડોર-વાંકાનેર ST બસના ડ્રાયવર-કંડક્ટરને પોલીસ હોવાનું કહીને માર મારેલો મહિલાએ પોલીસમાં હોવાનું અને પુરૂષે LCBમાં હોવાની ઓળખ આપી હતી દાહોદ ST બસ સ્ટેશનથી મંડોર-વાંકાનેર રૂટમાં ચડેલી મહિલા મુસાફરે કંડકટર સાથે બોલાચાલી કરી હતી અને પોલીસ હોવાનો રોફ જમાવી એક શખ્સને…

સિંધાવદર રહેતો શખ્સ પિસ્ટલ સાથે ઝડપાયો

ચોરાઉ બાઈક સહીત કુલ 3. 3.14 લાખનો મુદામાલ કબજે: પોલીસ કાર્યવાહી વાંકાનેર પાસેના સિંધાવદરના શખસને શહેરના ગોંડલ રોડ પર લોધેશ્રવર સોસાયટીના ખુણા પાસેથી માલવીયાનગર પોલીસે ઝડપી લીધો હતો આ શખસે શહેરમાં અલગ અલગ જગ્યાએથી આઠ બાઇક ચોરી કર્યાની કબુલાત આપી…

શ્રધ્ધા હોસ્પિટલ સામેનો રોષ યથાવત

પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાઇ રહ્યો છે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી ટંકારાના ટોળ ગામની પરિણીતા કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.35)નું મોત થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.…

દારૂના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

12 વર્ષથી ફરાર હતો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને પોલીસ ખાતાએ ઝડપી પાડયો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનાનો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!