કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વસુંધરામાં ગૌચર પવનચક્કી માટે ફાળવાતા પરેશાની

એક બાજુ ભરડિયા, બીજી બાજુ પવનચક્કી અને ત્રીજી બાજુ જંગલ ખાતાની જમીન: પશુપાલકો જાયે તો જાયે કહાં ? વાંકાનેર : તાલુકાના વસુંધરા ગામે સર્વે ૮૯ પૈકી-૧ જમીન ગૌચરમાં આલેખાયેલી છે. સરકારી અધિકારી દ્વારા આ જમીન સૌર ઉર્જા મથક-પવનચક્કી સ્‍થાપવા માટે…

ક્ષત્રિય સમાજ કોટડાનાયાણી દ્વારા સેવા કેમ્પ

પદયાત્રીકો માટે તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ વાંકાનેર : કચ્છમાં માતાના મઢ જતાં પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો કચ્છમાં આવેલા મા આશાપુરાના દર્શને…

પાકને પાણી પાવા ગયેલા શોક લાગતાં મોત

વાંકાનેર તાલુકાના શેખરડી ગામે વાડીએ પાણી પાવા માટે થઈને ગયેલા વૃદ્ધ પાકને પાણી આપતા હતા ત્યારે વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હોસ્પિટલ…

આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી

આ રીતે કરતા હતા બીમારીની સારવાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 2 ઓક્ટોબર 2023ના…

પરવાનગી વગર ડ્રોન ઉડાડવાની મનાઇ

મચ્છુ ડેમ-૧, જોધપરથી કાશીપર રિફાઇનરી પાઇપલાઇન અને રેલ્વે સ્ટેશન વિસ્તારનો સમાવેશ વાંકાનેર: મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૧ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર…

10 કિલો સોનુ/25 કિલો ચાંદી હોવાની આશંકા

વાંકાનેર રેલવે સ્ટેશન પર જામનગર કસ્ટમ વિભાગની કાર્યવાહી વાંકાનેર: જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સોના-ચાંદીના ઝવેરાત સાથે ૩ લોકોની અટકાયત કરાઈ છે. મળતી માહિતી મુજબ મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ લોકોની કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ છે. વાંકાનેર…

કિસાન મંડળી- પંચાસીયાનો ચાર્જ વ્યવ.સમિતિને

હાઇકોર્ટના હુકમનો કસ્ટોડીયનશ્રીએ કરેલો અમલ સોળ માસ પછી ફરી વ્યવસ્થાપક કમિટી બહાલ વાંકાનેર તાલુકાની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાનો ચાર્જ બી.બી.ડાંગર (કસ્ટોડીયનશ્રી) પાસે હતો. જે આજે નામદાર હાઇકોર્ટ સમક્ષની એસ.સીએ, નં ૧૧૦૩૨/૨૦૨૨ ના કામે તા.૨૬/૦૯/૨૦૨૩ના ઓરલ ઓર્ડર અન્વયે…

માટેલ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની પ્રામાણિકતા

9 હજાર જેટલા રૂપિયા ભરેલા પાકીટ મળતા આચાર્યને સોંપ્યું દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ વાંકાનેર : તાલુકાની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને તેઓને મળેલું એક પાકીટ શાળાના આચાર્યને સોંપ્યું છે. લોકો રૂપિયા મેળવવા અવળા રસ્તે પણ જતાં હોય છે.…

જાલસીકામાં દીપડા ટોળાનો ખેડૂત પર હુમલો !!

રોષ: સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીએ જાણે કે દિપડાઓએ કાયમી વસવાટ કરી લીધો હોય તેમ અવારનવાર લટાર મારીને છેલ્લા ૮ મહિનામાં ૪ પશુઓનુ મારણ કર્યું…

નગરપાલિકાની ફરજીયાત/મરજીયાત ફરજો

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો આવક જાવકની બાબતો અંગેની સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે 15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે – નગરપાલિકા એટલે શું? નગરપાલિકાએ શહેરી/ટાઉન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!