વાંકાનેર વિકાસના આઠ ટેન્ડર બહાર પડયા
જીનપરા જકાતનાકા, કોમ્યુનિટી હોલના, સીસી રોડ, મચ્છુ નદીમાં સ્નાન ઘાટ, જમીન સંરક્ષણ દિવાલ, ડિવાઈડરને પેઈન્ટીંગ કામ, સબમર્સિબલ બ્રિજ અને હસનપરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના બાંધકામનો સમાવેશ વાંકાનેર નગરપાલિકામાં વિવિધ વિસ્તારમાં વિકાસકામોના બહાર પડેલા ટેન્ડરની વિગતો નીચે મુજબ છે. (1) સૂચિત…