સરધારકા ચોકડીએથી દારૂ સાથે યુવાન પકડાયો
પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: વાંકાનેર નજીક આવેલ સરધારકા ચોકડી પાસેથી એક્ટિવા મોટર સાયકલમાં બે બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 715 લઈ ને નીકળેલા આરોપી કેતન રાજેશભાઈ અબાસણીયા નામના યુવાનને ઝડપી લઈ રૂપિયા 20 હજારના એક્ટિવા સહિત 20,715નો મુદ્દામાલ કબ્જે કરી સીટી…