ગુજરાત બેટરી યુસુફભાઇ તરફથી ઈદ મુબારક
તકદીર પોલ્ટ્રી ફાર્મ (કોઠી) તરફથી ઈદ મુબારક
વાંકાનેરમાં એક વરલીભક્ત ઝડપાયો
વાંકાનેર સીટી પોલીસે એક દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક વરલી ભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા યુનુસભાઈ આરબભાઈ હાલાને વરલી…
શાળાની સામે જ ધમધમે છે દારૂના હાટડાં
નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલની SPને રજૂઆત જડેશ્વર રોડ પરની સ્કૂલ સામે દારૂના વેપાર થતો હોવાની વાતે ખળભળાટ વાંકાનેર: જડેશ્વર રોડ પર ખાનગી શાળા સામે 2 વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવી પડી, સ્થાનિક પોલીસની…
લાકડધારમા ફોર વ્હીલ નીચે દબાતા મૃત્યુ
વાંકાનેર :તાલુકાના લાકડધાર નજીક આવેલ બ્રોવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. જાણવા મળ્યા મુજબ ધર્મેશભાઈ દિનેશભાઇ ભટિયા ઉ.20 નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે ફોર વ્હીલ નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…
ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન
ગેલેકસી ગ્રુપની વધુ એક કલગી વાંકાનેર: આરોગ્ય ક્ષેત્રે વાંકાનેરમાં નવી એક સુવિધાનું સેન્ટર આજુબાજુના વિસ્તારને મળવા જઈ રહ્યું છે. નેશનલ હાઇવે ગુલશન પાર્કના મેઈન રોડ પર ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નામથી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. ભારતમાં 1 જુલાઇ ને…
હથિયાર અને દેશી દારૂ સાથે ઝડપાતા કાર્યવાહી
અરણીટીંબા, મીલપ્લોટ અને નવાપરામાં પોલીસ દરોડા મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે.ત્યારે તાજેતરમાં જાહેરનામાનો ભંગ કરતા 1 શખ્સ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આરોપી ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી મીલપ્લોટ ચોક ઉપર પોતાના કબ્જામાં એક સ્ટેઈનલેસ…
જીનપરાના શખ્સ સામે પોક્સો હેઠળ ફરિયાદ
સગીરાનું અપહરણ કરીને અડપલા કરનાર પરણિત શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં સગીરા સાથે પરણિત યુવક ગોલો ખવડાવવાના બહાને સગીરાના પરિવારજનોને જાણ કર્યા વગર અપહરણ કર્યું હતું અને માર્કેટ યાર્ડ બાજુ અવવારું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં હાથ પકડવા સહિતની ચેષ્ટા કરી…
ઉપાધિ: વીજ ધાંધિયા માટે તૈયાર રહેજો
40 હજાર કર્મચારીઓનું ગુજરાતમાં આંદોલન વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ, બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ મોરબી : વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ નીવડી છે. જેથી હવે જીબીઆ દ્વારા આજ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ અને બુધવારથી…