કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ખેડૂતોને દિવસના લાઈટ આપવા લાલપર-લિંબાળાની માંગ

દારૂ અને ટ્રાફિક નિયમ ભંગ અંગેના ગુન્હા વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે દીપડાના હિંસક પ્રાણીઓના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેરના લાલપર તથા લિબાળા ગામના ખેડૂતો દ્વારા ગઈ કાલે…

વાલાસણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

વાંકાનેર: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ૧૭ જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ રથ મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા…

પોલીસથી બચવા ભાગ્યા: એક પકડાયો

નવા ઢુવાથી લાકડધાર તરફ જતા રોડ પર પોણા પાંચ લાખનો મુદામાલ કબ્જે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે નવા ઢુવાથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં રેઇડ પાડતા એક આરોપી પકડાઈ ગયેલ,…

કણકોટ પાટીયા પાસે દારૂની કાર સાથે પકડાયા

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ-૨૦ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૧૯૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ. બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ મળીને ૩.૯૫ લાખના મુદામાલ…

સામસામા વાહન આવી જતા સર્જાઈ બબાલ

વાહન પાછું લેવા બાબતે હુમલો વાંકાનેર: તીથવાના આરોગ્ય ખાતામાં નોકરી કરતા કર્મચારીએ પાંચદ્વારકાના ચાર જણા ઉપર પાંચદ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાનો નદીવાળા જુના મારગે નાલા પાસે સામેથી આઇશર GJ-01-JT-7611 લઈને આવેલા શખ્સને આઇશર પાછું લેવાનું કહેતા માર માર્યાની ફરિયાદ…

અગાભી પીપળીયાની વાડીમાંથી વિદેશી દારૂ કબ્જે

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાની સાજળીયાવાળી સીમમાં આવેલ પોતાની વાડીએ છુપાવી રાખેલ હોવાની ચોક્કસ હકિકત મળતા વાડીમાં ઓરડીની બાજુમાં આવેલ એકઢાળીયાની ઢોરને ચારો નાખવાની ગમાણમાંથી ખાખી કલરના પુઠાના બોક્સ તથા સફેદ કલરના બાચકામાંથી ભારતીય પરપ્રાંત બનાવટની ઇંગ્લીશ…

જેપુરના યુવાનનું એસિડ પી જતા સારવારમાં મોત

જાલીડાના યુવાનને ટોલનાકા પાસે ટ્રકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત વાંકાનેર તાલુકાના જેપુર ગામે રહેતો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે…

દારૂનું કટિંગ ઝડપાયું: ૫૮ લાખની મત્તા જપ્ત

મહીકા પાસે ભૂકંપ નહીં, બ્લાસ્ટથી ધરતી ધ્રુજી ગઈ હતી વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક દારૂ ભરેલ ટ્રક મંગાવી બુટલેગરો દારૂનું કટિંગ કરતા હતા બોલેરો પીકઅપમાં દારૂનો જથ્થો ભરાય તે પૂર્વે એલસીબી ટીમ સ્થળ પર ત્રાટકી હતી જેથી આરોપીઓમાં નાસભાગ મચી…

કેફી પીણું પી ને બાઈક ચલાવતા જપ્તીની કાર્યવાહી

જેપુર અને ભલગામના નશાખોરો સામે પોલીસનો દંડો વાંકાનેર: તાલુકાના જેપુર ગામના વનરાજ આંબાભાઈ પરબતાણી કેફી પીણું પી ને લાયસન્સ વગર બાઈક નં GJ-36-H-7993 ને બાઉન્ડરીના પુલ નીચે ટોલનાકા તરફથી સર્પાકારે ચલાવતા પોલીસને નજરે ચઢતા અને બાઇકમાં બેઠેલા બીજા શખ્સ જે…

દિગ્વિજયનગરના યુવાનનો ટ્રેન નીચે આપઘાત

વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર જીનપરા વિસ્તારમાં સાતનાલા નજીક આજે એક યુવાનને કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને યુવાનની…

Content Copying Forbidden !!

error: Content is protected !!