કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આંગણવાડી બહેનો ! મૂકો લાપસીનાં આંધણ !!

આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી સુપ્રીમકોર્ટમાં હારી ગઈ સરકાર! ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે સુપ્રીમકોર્ટે તેમનાં હકમાં ખુબ મોટો ફેંસલો સંભળાવ્યો છે. જેને કારણે હવે તેમનું…

તાલુકા શિક્ષણ અધિકારી તરીકે વોરાસાહેબ

વાંકાનેર: રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. વાંકાનેરમાં શ્રી જે. ગઈ. વોરાની નિમણુંક થઇ છે.…

ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત

કશ્યપ અતુલભાઇ મહેતાનું મોત: અનંત જસવંતભાઈ ગોવાણીને ઇજા વાંકાનેર: મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી એક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…

વાંકાનેરમાં કોળી જ્ઞાતિની સગીરાનો આપઘાત

ધોરણ ૧૦ માં અભ્‍યાસ કરતી હતી બાળા વાંકાનેર વીશીપરામાં રહેતી કોળી જ્ઞાતિની રોજાસરા ભૂમિકા જનકભાઇ (ઉ.૧પ) અને ધોરણ ૧૦ માં અભ્‍યાસ કરતી બાળાએ કોઇ અગમ્‍ય કારણોસર પોતાના ઘેર પંખે ટીંગાઇને ગળેફાંસો ખાઇ લેતા આ વિસ્‍તારમાં અરેરાટી પ્રસરી છે. વાંકાનેર વીશીપરામાં…

વ્યાજમાં ફસાયેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ

મહિકાના યુવાને મોરબી એસપી ઓફિસે જઈ ઝેરી દવા પીઘી રાજકોટ: વ્યાજખોરીના બનાવો અવાર-નવાર બનતાં હોય છે. જેમાં ફસાયેલા લોકો ઘણીવાર આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોય છે. દરમિયાન વાંકાનેરના મહિકા ગામે રહેતાં અને ખેતીવાડીનું કામ કરવાની સાથે સાથે સુરત, મહારાષ્ટ્રમાં…

શ્રમીકે ઝેરના પારખા કર્યા: સારવારમાં

દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા વાંકાનેર તાલુકાની હદમા આવતા સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનાની કોલોનીમાં રહેતા એક શ્રમીકે ઝેરી દવા પી લીધી છે. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ કમલેશભાઈ પારસનાથ યાદવ (૪૧) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી…

વેરાવળ-સુરત સ્પે. ટ્રેનને વાંકાનેર સ્ટોપેજ

વાંકાનેર: પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-સુરત અને સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેનોને 8 જાન્યુઆરીથી વાંકાનેર સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે. આ સાથે 5 સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ 09…

(અગાભી) પીપળીયા-જુની કલાવડી ડામરકામ શરુ

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પીપળીયારાજના હુસેનભાઈ બિનહરીફ ચૂંટાયા વાંકાનેર તાલુકાના (અગાભી) પીપળીયા ગામથી જુની કલાવડી સુધીનો અંદાજીત ૫ કિલોમીટરના રસ્તાનું મેટલીંગ કામ પૂરું થઈ ગયેલ હોય અને અંદાજીત 2,55,00,000/ (બે કરોડ પંચાવન લાખ) રૂપિયાના કામ માટે રસ્તો મંજુર થયેલ.…

મંત્રીશ્રી બાવળિયાના હસ્તે કામોનું ખાતમુહૂર્ત

૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ…

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?

લાગુ થશે તો દેશમાં શું થશે અસર? જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ, દેશમાં ફરી એક વાર યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) અંગે ચર્ચા શરૂ થઈ છે. એક દેશમાં સમાન કાયદાની માંગને પૂર્ણ કરવા પર ભાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!