બાઈકના જોખમી સ્ટંટ કરતા ઝડપાયા
દિગ્વિજયનગરનો સચિન અને એક સગીરને પકડી કાર્યવાહી હાથ ધરાઈ વાંકાનેર પંથકમાં બાઈક પર જોખમી સ્ટંટ કરતા ઇસમોના સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને પગલે પોલીસે અપસ ચલાવી હતી, જેમાં જોખમી સ્ટંટ કરનાર એક સગીર સહિતના બે ને ઝડપી લઈને પોલીસે ધોરણસરની…