માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટરનો ઇન્તેકાલ
પીપળીયા(રાજ) ના રહીશ તેમજ માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર મર્હુમ આહમદભાઈ મામદભાઈ કડીવાર (એન.પી) તા.૮/૬/૨૦૨૩ ગુરૂવારના રોજ અલ્લાહની રહેમતમા પંહોચી ગયેલ છે. અલ્લાહ તેમને આલા સે આલા મકામ અતા ફરમાવે અને અલ્લાહ તેમને જન્નત નસીબ ફરમાવે (આમીન) તેમની જ્યારત તા.૧૦/૦૬/૨૦૨૩ શનિવાર…