કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

1 કિ.મી.નો હાઇવે બનાવવામાં કેટલો ખર્ચ થાય ?

40% પ્રોજેક્ટ વિલંબિત: દિવસે ને દિવસે વધી રહ્યો છે ખર્ચ દેશમાં દરરોજ લગભગ 25 કિલોમીટર હાઇવેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દરરોજ 40 કિમી હાઈવે બનાવવાનું લક્ષ્‍ય રાખ્યું છે. તેને વધારીને 50…

રાતીદેવળી: પ્રેમપ્રકરણમાં ખૂન

ચોટીલાના સાસરિયા પક્ષનાએ કાવતરું ઘડી મળવા માટે બોલાવ્યા બાદ તેની હત્યા કરવામાં આવ્યાની વિગતો મળી છે રાજકોટ: ચોટીલાના મનહર પાર્ક નજીકની જગ્યાએથી ગઈકાલે એક યુવાનની લાશ મળી આવી હતી. આ લાશ વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા દેવરાજ બાબુભાઈ વિકાણી (ઉંમર વર્ષ…

તાલુકામાંથી દારૂના ગુન્હામાં ત્રણ ઝડપાયા

બાઉન્ડરી પાસે, પંચાસીયા અને સરતાનપર ગામ પાસેથી આરોપી પકડાયા વાંકાનેર: બાઉન્ડરી પાસે આરોપી કેશુભાઇ ગોંવિંદભાઇ માંડાણી ડ્રાઇવર વિજય હોટલની બાજુમા, કાચા રસ્તા પર રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. બીજા બનાવમાં પંચાસીયા ગામે આરોપી સુરેશભાઇ…

પરપ્રાંતિય ટ્રક ચાલકનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર : હમણાં હમણાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેર આવેલ આંધ્રપ્રદેશના ટ્રક ચાલકના મોતનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ સાદકવલી જાફરસાબ બદવેલ ઉ.33 નામનો યુવાન ચંદ્રપુર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે માથું…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-1

રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ…

જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરી

મોરબી : ભાજપના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા જિલ્લાના ભાજપના માળખા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના ભાજપના નવા…

રોજીરોટીની તલાશમાં મોત મળ્યું

ઠેઠ ઓરિસ્સાથી ગુજરાત આવ્યો: ચોર સમજી મોતને ઘાટ ઉતારી દીધો એલસીબી ટીમે ભાટિયા સોસાયટીના સાત આરોપીને ઝડપી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા વાંકાનેરમાં પરપ્રાંતિય શ્રમજીવીની હત્યા કરવામાં આવી હોય, જે બનાવ મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે સાત ઇસમોને ઝડપી લીધા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

જોધપરમાં રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં રસ્તા ઉપર પથ્થર નાખી બંધ કરવા અને ખુલ્લો કરવા મામલે ઝઘડો થયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આ રસ્તા ઉપર પથ્થર નાખી રસ્તો…

સ્ટેશન મેનેજરની શ્રેષ્ઠ કામગીરી બિરદાવાઇ

રેલવે દ્વારા મોરબીના ટ્રેન મેનેજર અને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 13 કર્મચારીઓને પણ ડીઆરએમએ કર્યા સન્માનિત મોરબી : રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 13 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!