ઘીયાવડનો શખ્સ ચાલતા વ્હાલતા ઢળી પડયો
વાંકાનેરઃ છેલ્લા થોડા સમયગાળામાં અચાનક બેભાન થઈ મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે ત્યારે વાંકાનેરમાં ઘીયાવડ ગામના વૃદ્ધનું આચનક બેભાન થઈ જતા મૃત્યુ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વાંકાનેર શહેરમાં હાજી અલી ચેમ્બર પાસે ચાલીને જઈ રહેલા ઘીયાવડ ગામના બદરે…