કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે અકસ્માત

ભલગામ નજીક વર્ષાબેન અને ભેરડા ગામે શામજીભાઈનું મૃત્યુ નિપજ્યું

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભલગામ નજીક બાઈક પાછળ બાઈક અથડાતા બાઇકની પાછળ બેઠેલા વર્ષાબેન ડેંગડા નામના મહિલાને ઇજા પહોચતા સારવારમાં ખસેડાયા હતા. બાદમાં સારવાર દરમિયાન તબિયત લથડતા તેમનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

બીજા બનાવમાં વાંકાનેર તાલુકામાં ભેરડા ગામે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક લઈને જઈ રહેલા શામજીભાઈ છગનભાઇ વાઘેલા નામના આધેડનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર બળદેવભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!