વાંકાનેરના હાસ્ય કલાકાર કાલે ડી.ડી.ગિરનાર પર
સંજય વ્યાસનો આ કાર્યક્રમ સાંજના ૪:૩૦ કલાકે પ્રસારીત થશે વાંકાનેર, તા. ૬ : અમદાવાદથી પ્રસારીત થતી ડી.ડી.ગિરનાર ચેનલ પર કાલે તા. ૭ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે વાંકાનેરનું ઘરેણું સમાન હાસ્ય કલાકાર સંજય વ્યાસનો હાસ્ય કાર્યક્રમ ‘ગમ્મત ગુલાલ’ પ્રસારીત…