મીમનજી હાજીસાહેબ- વીડીભોજપરાનો આજે જન્મદિવસ
વાંકાનેર તાલુકાના વીડીભોજપરા ગામના મીમનજી હાજીસાહેબનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-8-1942 ના રોજ જન્મેલા મીમનજી હાજીસાહેબ આજે 81 વર્ષ પુરા કરી 82 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વાંકાનેર બૈતુલ માલ ટ્રસ્ટના પ્રમુખ છે. પીર મશાયખી દવાખાનામાં તેમની સેવાના…