કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

શહેર-તાલુકામાં જુગારની બે રેડ: ૧૨ પકડાયા

હસનપર અને ઢુવા માટેલ રોડ ઉપર પોલીસ દરોડા વાંકાનેર શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧.૧૪ લાખ…

મેળાના મેદાનની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

છેલ્લા બે વર્ષથી હરરાજીમાં પાલિકાને લાખોની આવક થાય છે અગાઉ વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવાતું હતું વાંકાનેર: વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી. જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો…

અમરસરમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મૃતક મૂળ કણકોટના હોવાની માહિતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા એક યુવાને આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ અમરસરના નરેશભાઈ ત્રિકમભાઈ ધંધુકીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત…

ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણ

આરોપીઓ સામે વધુ કલમોનો થયો ઉમેરો વાંકાનેર: ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા…

દેશી તમંચા સાથે ઝડપાયો રાજસ્થાની

ચંદ્રપુર હાઇવે સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે એસઓજી ટીમનું ઓપરેશન વાંકાનેર: મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી…

🌟 ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવી આપશું

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 પ્રિન્ટિંગ સાથે ફક્ત 180 ટી – શર્ટ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

ફાયરીંગ બટની આજુબાજુમાં પ્રવેશબંધી

તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી રાજકોટ ખાતે હાલ તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને હથિયારોની ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં…

પ્રેમ સંબધનો ખાર રાખી યુવાનને માર માર્યો

૧૦ વર્ષ પહેલાના પ્રેમલગ્નનું મનદુઃખ મારમાં પરિણમ્યું વાંકાનેરના માટેલ રોડ પર એસ્ટ્રોન સિરામિકની ઓરડીમાં રહેતા રોહિતભાઇ રમેશભાઇ વાઘેલાએ આરોપી ગેલાભાઇ ભીખાભાઇ નૈયા અને તેના ભાણેજ પ્રકાશભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૦ વર્ષ પૂર્વે રોહિતભાઈની બહેન સુમને આરોપી ગેલાભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!