કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જિલ્લામાં મારી માટી મારો દેશ હેઠળ કાર્યક્રમો

તા. ૯ થી ૩૦ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન આયોજન સંદર્ભે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ મોરબી : સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી…

21 વર્ષીય મહિલાને સાપ કરડયો: યુવતી સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી એક મહિલાને સાપ કરડવાનો બનાવ બનવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ માટેલ ગામે રહેતા મુસ્કાનબેન વિશાલભાઈ યાદવ નામની 21 વર્ષીય મહિલાને તેના ઘરે કામ દરમિયાન સાપ કરડી જતા વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લઈને મોરબીની સિવિલ…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

દબાણ દૂર કરાયું: હથિયાર અને દારૂ સાથે ધરપકડ

જીનપરા જકાતનાકા અને કોઠી ધાર પાસે તથા લાકડધાર ગામે કાર્યવાહી વાંકાનેર: લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ કર્યા હોવાનું ધ્યાને આવતા રિલાયન્સ દ્વારા…

ખેતીવાડી વિભાગની સહાય માટે અરજી કરી શકાશે

૭મીથી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોનો લાભ મળશે મોરબી : ખેતીવાડી વિભાગની ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ જેવી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર…

મહિલા વિરોધ ન કરે તો તેને બળજબરી ન કહેવાય

પોતાને બચાવવા માટે મહિલાએ વાર્તા બનાવી અને ઘટનાને તોડી-મરોડીને રજૂ કરી : હાઇકોર્ટ ભુવનેશ્વર(ઓરીસ્સા): અહીંની હાઇકોર્ટે એક દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપી આરોપીને નિર્દોષ છોડી મુકયો હતો. હાઇકોર્ટે ફેસલામાં જણાવ્યું હતું કે મહિલા પુરોત વિરોધ ન કરે તો તેને જબરદસ્તી…

સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી

ખેડૂતોને નવી આશા આપવા સરકારની નવી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે “સ્પ્રે પંપ” ખરીદવાનું નક્કી કર્યું છે,…

નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નિર્મલા કોન્વેન્ટ સ્કુલના વિદ્યાર્થી આર્ય પરમારની સિદ્ધિ વાંકાનેર: નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરાટે & સ્પોટ્સ એસોશિએશન, નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શિહાન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ ઉદયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યોના…

વાંકાનેર ગામડાના રસ્તા સીસી રોડ બનશે

જામસર, વીરપુર, લાકડધાર, માટેલ, સરતાનપર, રાતાવીરડા, ભીમગુડા વગેરે ગામને ફાયદો સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને રસ્તા બનાવવાને મંજૂરી વાંકાનેર: સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે, કામ પણ ટૂંક સમયમાં શરુ થશે. કુલ ૯૬ જેટલા રોડના…

વાંકાનેરનો રાજ મહેલ: રણજિત વિલાસ પેલેસ

રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે…

Content Copying Forbidden !!

error: Content is protected !!