ઢુવા ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં પરપ્રાંતીય બે શખ્સોને ઇજા થવા પામી છે. જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગીનાભાઈ ઇન્દરસિંહ દાવલ (૩૫) અને સંકરસિંગ કલજા ભુરીયા (૪૦) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને…