હવેલીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ રવિવારે ઉજવાશે
ધ્વજબંધ મનોરથ, વધાઇ કીર્તન, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે ચૈત્ર વદ અગિયારસને રવિવાર તા. 16ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે. …