જાલસિકામાં દીવાલ પડતા આધેડનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે પોતાના ઘરની દીવાલ અચાનક ધસી પડતા આ દીવાલ નીચે દટાઈ જતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે રહેતા નિર્મલભાઈ ભીમાભાઈ લોખીલ ઉ.53 પોતાના ઘેર હતા ત્યારે…