કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર નગરપાલિકા ગ્રાન્ટ વાપરવામાં કંજુસ

વણ વપરાયેલી રહેલી રૂ.2.55 કરોડની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી વાંકાનેર: વાંકાનેર તાલુકો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યો છે. સમસ્યાઓનો તોટો નથી. આથી સમસ્યાઓ હલ કરવા માટે સરકાર નગરપાલિકાઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવે છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને…

મોરબી જિલ્લાને મળ્યા વધુ એક ડીવાયએસપી

નિકુંજ પટેલની નિમણુંક કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લામાં વધુ એક ડીવાયએસપી નીમવામાં આવ્યા છે. આગામી…

ઈરાનમાં દારૂ પીનારાને ફાંસીની સજા

વેચવા પર 80 કોરડા ફટકારવામાં આવે છે યુરોપ-અમેરિકાના મોટાભાગના દેશોમાં દારૂ શોખ અને આનંદનું પ્રતીક છે, જ્યારે વિશ્વના ઘણા દેશો એવા છે, જ્યાં દારૂ પીવો સારો માનવામાં આવતો નથી. ઘણા દેશોમાં આના પર કડક નિયંત્રણો છે. ઈરાનમાં દારૂ પીવા પર…

ભૂતકથા: સાતમો હાથ — સમીમભાઇ પેઈન્ટર

આમ તે દિવસથી કોઇ વખત અમે હરખણીમાં પહોર ચારવા ગયા નથી પીપળીયા રાજના કડીવાર અબ્દુલ ઉસ્માન ઉર્ફે સમીમ પેઈન્ટરે લખેલ આ લેખ રંગતરંગ સામયિકના તારીખ: ૧લી જૂન ’૮૮ ના અંકના પેઈજ ૯૫ અને ૯૬ ઉપર પ્રગટ થયેલો. ભૂત-પ્રેતનું અસ્તિત્વ ચર્ચાનું…

રાણેકપરમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતીનો કાર્યક્રમ

વાંકાનેર પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેવો ઉદેશ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણેકપર ગામ ખાતે તારીખ 12-7-2023 ના રોજ સાંજે સાયબર ક્રાઇમ અંતર્ગત લોકજાગૃતિનો સેમિનાર સીટી પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આજના આધુનિક…

તરકીયામાંથી ૬૦ કિલો ગાંજો જપ્ત

ગાંજાની ખેતી કરનાર શખ્સને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દબોચ્યો વાંકાનેર: વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે રહેતો શખ્સ ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરતો હોવા અંગેની મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે…

રાજ્યસભા ચૂંટણી: વાંકાનેરના કેસરીદેવસિંહ ઉમેદવાર

વાંકાનેરવાસીઓમાં આનંદની લાગણી ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના…

ગારિયા અને રાજગઢના શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાનો ગારિયા ગામનો એક શખ્સ મોરબી જુગાર રમતા ઝડપાઇ ગયો છે. મળેલ માહિતી મુજબ મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં આવેલ ઓફીસમાં પોલીસે રેડ કરીને ચાર જુગારીની રોકડા 52,000 સાથે ધરપકડ કરેલ છે. મુકેશભાઇ જેરામભાઇ રાંકજાની મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે…

વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને પકડી પાડયા હતા. મળતી માહિતી મુજબ આરોપી હનીફ યાકુબભાઈ ભટ્ટી અને વરલીનો જુગાર રમવા આવેલ જાવીદ અબ્દુલકરીમભાઈ કૈડા નામના યુવાનને ઝડપી…

અઢી વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધુ

અરેરાટી! માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : મોરબી જિલ્લાના રખડતા ઢોરની જેમ કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ ખતરનાક રીતે બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!