કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ…

એક મિનિટમાં મોબાઈલથી માપો:  વિઘા, ગુંઠા, એકર, હેકટર, કોઈ પણ માપ

7.1 + Android Version માટે ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન: એપ્લિકેશનની સાઈઝ 16.5 એમબી છે ફીલ્ડ્સ એરિયા મેઝર એ નકશા પરના વિસ્તારોને માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. એકવાર તમે તમારા બિંદુઓને નકશા પર મૂકો અને પછી બધા બિંદુઓ વચ્ચેના વિસ્તારની ગણતરી…

તરકીયા ગામ પાસેથી વિસ્ફોટક સામાન સાથે એક શખ્સની ધરપકડ

સાયલાવાળા શખ્સની શોધખોળ: કુવા-રસ્તામાં બ્લાસ્ટીંગ માટે ઉપયોગ કરતી હોવાની કબુલાત વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન રાખવામા આવતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી; ત્યારે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે એક શખ્સ…

વાંકાનેરમાં ખૂનકોશિષનો આરોપી મોરબીમાં બાઈક ચોરીમાં ઝડપાયો

રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા આ શખ્સ પર જુદા જુદા સાત ગુન્હા નોંધાઈ ચુક્યા છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી ચોકડી પાસેથી બાઇક ચાલકને પકડી કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઇક એ ડીવીઝન પોલીસ…

રંગપર ગામની સીમમાં જુગાર અંગે પોલીસ દરોડો

મેસરિયા જવાના રસ્તે દરોડામાં પાંચ ઝડપાયા, ત્રણ ભાગી ગયા વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા…

વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર

માથામાં સિંદૂર ભરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે: જાતીય ઉત્તેજના વધે છે હિન્દુ ધર્મમાં સિંદૂર ભરવું ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ પછી દુલ્હન પોતાના પતિના જીવિત રહેવા સુધી દરરોજ માથામાં સિંદૂર પુરે છે. સિંદૂર સોળ શ્રુંગારમાંથી એક માનવામાં આવે…

જમીનની નોંધણી અસલી છે કે નકલી? પ્લોટ ખરીદતા પહેલા આ દસ્તાવેજો જુઓ

આ પદ્ધતિઓ દ્વારા કરો તપાસ: દર વર્ષે દેશમાં 40 ટકા રજિસ્ટ્રી નકલી બને છે દેશમાં જમીનની નોંધણી સંબંધિત કૌભાંડો અને ગેરરીતિઓ વારંવાર સામે આવે છે. ઘણી વખત છેતરપિંડી કરનાર એક જ જમીનની સરકારી જમીનની ડબલ રજિસ્ટ્રી કરાવીને લોકોને છેતરે છે.…

જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નિચે ખાબકી

ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ…

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

Content Copying Forbidden !!

error: Content is protected !!