માટેલ: આશ્રમશાળામાં વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું
વિવિધ ક્ષેત્રના આગેવાનો, મહાનુભાવો સામાજિક કાર્યકર્તાઓ, હોદ્દેદારો હાજર રહ્યા વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ માટેલ ખાતે સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ખાતે વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા આગેવાનો : આજીવન લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની,…