નબળા કામો કોન્ટ્રાકટરના ગેરેટી પિરિયડમાં કામ કરાવો: કાંતિભાઈ અમૃતિયા
જિલ્લા પંચાયતમાં કામ મંજૂર કરવામાં આવ્યા પછી વર્ષો સુધી તે કામ કરવામાં આવતા નથી: વિપક્ષ મોરબી જીલ્લા પંચાયતમાં બજેટ બોર્ડ બેઠક રાખવામાં આવી હતી, જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકના જે કામો…
