કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પીજેડી યોજના હેઠળ દશ  હજાર રૂપિયા મળી રહ્યા છે 

જો ખાતું ન હોય તો આ રીતે ખોલાવો પ્રધાનમંત્રી જનધન ખાતું અને મેળવો દશ  હજાર રૂપિયા પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશના લગભગ 47 કરોડ લોકોએ ખાતા ખોલાવ્યા છે. આ ખાતાધારકોને 10,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ…

કલેકટરનો માસિક પગાર કેટલો હોય છે? કઇ સુવિધાઓ મળે છે? 

કલેકટરને ઘણી જવાબદારી સોંપવામાં આવે છે: યુપીએસસી પાસ થવું પડે છે. જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ ક્લેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે.…

આવતીકાલથી ત્રણ દિવસ  ટાઢ બોકાન્હો બોલાવશે

બુધ, ગુરુ , શુક્ર પવન સુસવાટા નાખશે: હવામાન વિભાગની આગાહી  ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે…

ચંદ્રપુર ગામનો ખેલાડી આદિલ કડીવાર INCLમાં હરિયાણા તરફથી રમશે

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતો ક્રિકેટનો ખેલાડી આદિલ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યો છે, તેમનું પર્ફોમન્સ અવારનવાર નોંધપાત્ર રહ્યું છે અને મોરબી જિલ્લાની ટીમમાં પણ તેઓ પસંદ થયો હતો. ક્રિકેટની રમતમાં આઈપીએલનું જે રીતે આયોજન…

પીપળિયારાજની ખાનગી શાળા બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ…

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના હોદેદારો નિમાયા 

વાંકાનેર : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરવા માટે શ્રી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.…

પોસ્ટ ઓફિસની જોરદાર સેવિંગ્સ સ્કીમ

પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર મળતું વ્યાજ અન્ય કરતા વધારે છે  જેમની પાસે નાણાં છે એમના માટે બજારમાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો છે. ઘણી વખત રોકાણકારો મૂંઝવણ અનુભવે છે કે તેઓએ ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ બજારમાં વ્યક્તિગત બયત…

તીથવા ગામના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાઈ ગયું

તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અધ્યક્ષસ્થાને આશા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા  આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમાં લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન રાઠોડનું પ્રમાણપત્ર અને ગીફ્ટ…

વાંકાનેર સહિત રાજકોટ, જામનગર, મોરબી, ધોરાજી કોલેજમાં નવા કોર્સની મંજૂરી મંગાશે

વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી. કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે  એકેડમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી મોરબી વાંકાનેરમાં 25 નવા કોર્સ શરું કરવા માટે મંજૂરી માગવામાં આવશે. આ સાથે જ ચાલુ,…

ઘરમાં વધુમાં વધુ કેટલી રોકડ રાખી શકાય?

આવક્વેરા વિભાગ રોકડનો સ્રોત પૂછે- સાચા દસ્તાવેજો બનાવી શક્યા નથી તો દંડ થઈ શકે છે વર્ષોથી ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા લોકોમાં ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે, પરંતુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!