કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના…

રેલવે સ્ટેશન પાસે અજાણ્યો મૃતદેહ મળ્યો

વાલી વારસોની જાણ થઇએ સંપર્ક કરવા અપીલ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના અ મોત ન ૦૮/૩ સી.માર પી.સી. કલમ – ૧૩૪ ના કામે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૫ ના આશરાનો આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૩ના કલાક ૧૫/૦૦ વાગ્યા પહેલા વાંકાનેર રેલ્વે સ્ટેશન,…

કાર્યદક્ષ અધિકારી વાંકાનેરના પીઆઇ સોલંકીસાહેબ

ટૂંકા ગાળામાં ખૂન કેસ ઉકેલ્યો (આરીફ દિવાન દ્વારા) મોરબી: આજના આધુનિક યુગમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરનાર યુવા પેઢી માટે પ્રેરણા સ્વરૂપ એક પરિચય પોલીસ કોન્સ્ટેબલથી પી.આઈ. સુધીની રફતાર આજના યુવા વર્ગ માટે વિશેષ નોંધનીય બને, તેવા ઉદ્દેશ સાથે પી.આઈ. સોલંકીનો…

વાંકાનેરવાસીનું રાજકોટમાં ભત્રીજાના ઘરે મોત

રાજકોટ: વાંકાનેર બસ સ્‍ટેશન પાછળ ભરવાડપરામાં રહેતાં નારણભાઇ કેસરભાઇ પતરીયા (ઉ.વ.૪૪)નું રાજકોટ ખાતે અવસાન થયેલ છે. જાણવા મળ્યા મુજબ નારણભાઇ મવડી ૧૫૦ રીંગ રોડ પર જુના ઓમનગરમાં ભત્રીજા દિલીપભાઇ લક્ષમણભાઇ પતરીયાની ઘરે હતાં, ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા…

અગાભી પીપળીયા અને પંચાસીયામાં જુગારી ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી એસ આઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા આરોપી ખીમજીભાઈ ભગવાનજીભાઈ કાંજીયા, જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા, શાંતીલાલ આંબાલાલ…

આમરણમાં તા.1ના દાવલશાહ પીરનો ઉર્ષ

અંધ પાંચા બાપા ભરવાડને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે આમરણ: આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં…

ગોટાળા અગાઉના માહિતી પછીની મંગાઈ !

શિક્ષણ જેવા અગત્યના વિભાગના થાબડભાણા સામે આગેવાનોની ચૂપકીદી કેમ? મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સમય ગાળાને બદલે ચાલુ વર્ષના પ્રવાસી શિક્ષકની માહિતી માંગતો શિક્ષણ વિભાગ ! છે ને અજાયબી? મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની અનેક માહિતી સામે…

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા યુથ-20 કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ગાંધીનગર દ્વારા ગાયત્રી સ્કુલ, ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સ્કુલ હોલ ખાતે યુથ-20 કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનબાપુ, વાંકાનેર શહેરના…

રાતાવીરડા: દેશી દારૂની ફેકટરી ઝડપાઇ

આથો અને દેશી દારૂ સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી સમાન જબરદસ્ત ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર…

ચા – પાનની કેબિને પકડાયો ગાંજો

પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડનો કેબીન ધારક વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડ તેમજ સીટી પોલીસ મથકથી માત્ર 800 મીટર દૂરથી ચા, પાન, બીડીની કેબિનમાંથી સ્થાનિક પોલીસે નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપી લઈ 200 ગ્રામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!