કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

યુવાનને ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

જુના ઝઘડાની દાઝ રાખ્યાનો આક્ષેપ વાંકાનેરમાં દિવાનપરામાં આવેલ પૂજા પાન પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને પાંચ શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ કરિયાદ…

વડાપ્રધાનનું વાંકાનેર ભાજપ દ્વારા સ્વાગત કરાશે

ગુરૂવારે રાજકોટ આવતા નરેન્દ્રભાઈ મોદીને ભવ્યતાથી સત્કારવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને જીલ્લા તેમજ તાલુકાના વિવિધ અગ્રણીઓ, આગેવાનો, હોદેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. આ ઉપરાંત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ…

વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર ?

સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. હાલમાં મળતી વિગત…

રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લેતા ઈજા થઇ

કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી વાંકાનેર: રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકોના જીવ જોખમાય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રજાજનોને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે; ત્યારે…

સાવધાન!! બૅન્કના નામે આવા મેસેજ આવે તો ચેતજો!

હેકર્સે તમારા ખિસ્સાં પર હાથ ફેરવવા અપનાવ્યો છે નવો હથકંડો સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરવામાં આવે છે ભારતના અલગ અલગ હિસ્સાઓમાં સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે અને હેકર્સ…

ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર

કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે…

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

નવાપરામાં જુગાર રમતા જુગારીઓ પર રેડ

વાંકાનેરના નવાપરા પાસે પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અક્રમભાઈ દાઉદભાઈ બેજાણી (૨૫), સંજયભાઈ નાજાભાઇ મુંધવા (૨૪) અને લાલજીભાઈ રામેશ્વરભાઇ ચાકરે (૨૫) રહે. બધા…

ઢુવા ઓવરબ્રિજ નજીક ટ્રક હડફેટે મૃત્યુ

બિહારી શ્રમિક સાથે ઘટેલી ઘટના વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે એમએચ – 18 – AA – 8764 નંબરના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા બિહારના વતની શ્રમિક અવિષેકકુમાર સંજયભાઈ પાંડેને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા અવિષેક…

રેલવે સ્ટેશને ટેલિકોમ ઓફિસમાં આગ લાગી

કોઈ જાનહાની થઈ નથી વાંકાનેર : આજે વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવેની ટેલિકોમ ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાની મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!