કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

દોશી આંખની હોસ્પિટલમાં આઠ દિવસનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

નં. 94089 39982 પર તારીખ 1 થી 15/1/2023 સુધીમાં નામ લખાવવાનું રહેશે ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી 2023માં 8 દિવસના…

પતંગ ચગાવવામાં ફીરકી લપેટવાનો કંટાળો દૂર કરવા આવી ઓટોમેટિક ફીરકી

નવ વોલ્ટની ત્રણ બેટરીથી ચાલતી ઓટોમેટિક ફિરકી મેડ ઇન ઇન્ડિયા છે: કિંમત બે હજાર આસપાસ         તમને પતંગ ચગાવવાનો શોખ છે,  પણ જો તમને પતંગ ચગાવ્યા બાદ અને પેચ લડાવ્યા બાદ ફીરકી લપેટવાનો કંટાળો આવતો હોય તો તમારો આ કંટાળો…

મક્કામાં શુક્રવારે રાત્રે અચાનક મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું

વાહનો પાણીના પ્રવાહમાં તણાયા: ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા         સાઉદી અરેબિયાના શહેર મક્કામાં શુક્રવારે રાત્રે અચાનક મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું હતું. પૂરને કારણે વાહનો અને મિલકતોને ભારે નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો…

દારૂના ગુન્હામાં ત્રણ આરોપી ને ઝડપતી પોલીસ

બે આરોપી પીધેલ અને એક પાસેથી દેશી દારૂ પકડાયો         વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેથી અશોક મોહન કોળી પાસેથી બે લીટર દેશી દારૂ પકડાતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.  બીજા બનાવમાં વાંકાનેર પંચવટી સોસાયટીમાંથી કેશુ બટુક કોળી નામના શખ્સને પોલીસ હેડ…

સૌરાષ્ટ્રના 115 જળાશયો સૌની યોજનાથી ભરવા નિર્ણય

970થી વધુ ગામોના ખેડૂતોને  લાભ : ખેડૂતોને પુરતું પાણી મળશે : 1.52 લાખ ઘનકુટ પાણી ઠલવાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ         અમદાવાદ : સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરવા નિર્ણય લેવાતા ખેડૂતોને રવી પાક માટે…

માટેલ ખાતે સર્કલ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો

વાંકાનેર: વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાની બદલી મોરબી થતાં તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. માટેલ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે માટેલ ગામના સરપંચ મુનાભાઈ દુધરેજીયા અને તલાટી-કમ-મંત્રી વી. બી. ધરજીયા દ્વારા વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાને ભાવસભર…

ગાય, ભેંસ, મરઘી અને બકરીના બ્રીડિંગ માટે સરકાર 50% સબસિડી આપશે

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલિયાનએ આપી જાણકારી         ખેતી પછી પશુપાલન અને ડેરી બિઝનેસએ ખેડૂતોની આવકને વધારવાનું કામ કર્યું છે. ડેરી સેક્ટરમાં સતત વધતા માર્જિન જોઈને હવે શહેરોથી યુવા અને પ્રોફેશનલ આ બિઝનેસથી જોડાઈ…

દીકરીને મળશે એક લાખ તેતાલીસ હજાર રૂપિયા

દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડી કાર્યકરને જમા કરાવવાના રહેશે         નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, સરકાર તમારી પુત્રીના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, આ યોજના હેઠળ, સરકાર દ્વારા તમારી પુત્રીને 1 લાખ…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3

વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, હવે જો ઘરે આવે અને ખબર પડે તો વારો ચડી જાય. રાજકોટ ઠાકોર છોડે જ નહીં. અને રાજ ડોસાજીને પણ જોખમ ઉભું થાય અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ…

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઉદેપુરનો શખ્સ  દારૂ સાથે પકડાયો, બીજાની શોધખોળ

પોલીસે દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે         વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ થેલા લઈને ઊભેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!