કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બાઇક ઉપર સ્ટંટ કરનાર અને તેના પિતા ઝડપાયા

રાતીદેવરીનો શખ્સ અંધારામાં આંટાફેરા કરતો પકડાયો

વાંકાનેર : વાંકાનેર નજીક નેશનન હાઇવે પર બાઇકમાં સ્ટંટ કરતો વિડીયો વાયરલ થતા વાંકાનેર તાલુકા પોલીસે સ્ટંટ કરનાર સગીર

અને તેના પિતાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે નેશનલ હાઇવે ઉપર બાઇક વડે સ્ટંટ કરતા શખ્સનો વિડીયો વાયરલ થતા વાહન નંબર GJ-36-AG-7951 ની પોકેટ કોપથી માહિતી વાહન માલીક મનસુખભાઈ લાખાભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાંકાનેરવાળાને

શોધી કાઢી પૂછપરછ કરતા સ્ટંટ કરનાર તેનો સગીર દીકરો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સગીર અને તેના પિતા બન્ને વિરુદ્ધ ગુ.ર.નં.

૦૬૩૧/૨૦૨૪ IPC કલમ ૨૭૯,૩૩૬ તથા MV ACT કલમ ૧૭૭,૧૮૪,૩,૧૮૧,૧૯૯(એ) મુજબનો ગુન્હો નોંધી બાઇક કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એલ.એ.ભરગા, સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, ચમનભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા, પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઈ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર રોકાયેલ હતા.

અંધારામાં આંટાફેરા કરતો:
રાતીદેવરીના મનજી પ્રેમજી વરાણીયાને પુલદરવાજે દુકાનો પાસે રાતના અંધારામાં લપાતો છુપાતો પોલીસે પકડેલ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!