કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પીએમના જન્મદિવસ સેવા સપ્તાહ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જીલ્લા મંત્રી ભગીરથસિંહ ઝાલા,

વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ, શહેર યુવા મહામંત્રી, શહેર યુવા મોરચા ઉપપ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!