આવતા શનિવારે ભાટીયા સોસાયટીમાં આયોજન
વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિરના ૨૫ માં વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ મહારકતદાન કેમ્પમાં આપ સૌ રકતદાતાઓને રકતદાન કરીને આ કાર્યમાં સહભાગી થવા આયોજકોએ વિનંતી કરેલ છે…
આ રકતદાનમાં રકતદાતાશ્રીઓને ગીફફ્ટ તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે.
તારીખ:- ૦૮-૦૩-૨૦૨૫, શનિવાર
સમય:- સવારે ૮ : ૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધી
સ્થળઃ- ગંગેશ્વર મહાદેવનું મંદિર, ભાટીયા સોસાયટી, વાંકાનેર.
આયોજક – શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર
વધુ માહિતી માટે તેમજ રકતદાન નોંધણી માટે
મુગટભાઈ કુબાવત મો. ૮૧૬૦૫ ૭૧૨૪૦
રવિભાઈ લખતરીયા મો. ૯૮૨૪૧ ૯૩૨૭૪
દિપકસિંહ ઝાલા મો. ૭૫૬૭૬ ૩૨૦૫૧