
રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંકાનેર દ્વારા તા. ૨૩ ને સોમવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે સોમવારે ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીંગ વાંકાનેર ખાતે સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૨ કલાક સુધી રક્તદાન કેમ્પ યોજાશે જેમાં યુવાનોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે