કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

તરકીયા ગામે મોટર સાયકલ સાથે બોલેરો ભટકાઈ

બે યુવાનોને ઇજા

દેવળીયા ગામથી મામાના ધરે આંટો મારીને પરત ફરતા બનેલો બનાવ

વાંકાનેર: તાલુકાના તરકીયા ગામની સપ્તીવાળી સીમમાં રહેતા ફરીયાદી તથા ઈજા પામનાર એમના મિત્ર બન્ને મોટર સાયકલ રજી.નં.GJ-13-AP-7183 વાળુ લઇને પોતાના ઘરે જતા હોય ત્યારે સતાપરથી વિનયગઢ જતા રસ્તે ઠાકર ભગવાનના મંદિર પાસે પહોચતા આ કામના બોલેરો પિકઅપ ગાડી રજી.નં.GJ-13-AT-9387 ના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન

પુરઝડપે બેફિકરાઇથી માણસોની જીંદગી જોખમાઇ તે રીતે સામેથી ચલાવી આવી ફરીયાદીના મોટર સાયકલને ઠોકર મારી ફરીયાદીને ડાબા હાથમા ફેકચર તથા ડાબા પગમા ઇજા પહોચાડી તેમજ મોટર સાયકલમાં પાછળ બેસેલ સાહેદને ડાબા પગ તથા કમરમાં ઇજાઓ પહોચાડી પોતાના હવાલાવાળુ વાહન સ્થળ પર મુકી નાશી જવાનો બનાવ બનેલ છે…
જાણવા મળ્યા મુજબ વિજયભાઇ ભુપતભાઈ મકવાણા (ઉવ.૨૮) રહે. હાલ તરકીયા ગામની સપ્તીવાળી સીમ, તા.વાંકાનેર મુળ.રહે. નારેયેળી તા. ચોટીલા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ સવારના હું તથા અમારા નારેયેળી ગામે રહેતો મારો મિત્ર વિશાલ મારૂ મોટર સાયકલ રજી.નં. GJ-13-AP-7183 વાળુ લઈને થાન તાલુકાના દેવળીયા ગામે મારા મામાના ધરે આંટો મારીને પરત ફરતા ઠાકર ભગવાનના મંદિર નજીક વિનયગઢથી સતાપર તરફ જતા સિંગલ પટીના ઉપર સામે સતાપર તરફથી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

એક સફેદ કલરની બોલેરો પિકઅપના ચાલકે પિકઅપ સાથે આગળના ભાગે અથડાતા અકસ્માત થતા અમે મને ડાબા હાથ-પગમાં તથા શરીરે અને આ વિશાલને ડાબા પગ તથા કમરમાં ડાબી બાજુ ઇજાઓ થયેલ બાદમાં આ બાબતની જાણ સતાપર ગામે રહેતા મેરાભાઈ ધરજીયાને ફોન કરીને કરતા ૧૦૮ એમ્બ્યુલ્સ આવતા તેમાં અમોને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયેલ હતા, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ.વી એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ નોધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!