કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આજે સિવિલ હોસ્પિટલમાં ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ

ઈ-શ્રમ કાર્ડ જેમની પાસે હોય તેમને 2 લાખ સુધીનો મફત વીમો મળે છે

વાંકાનેર: આજ ગુરુવારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઈ-શ્રમ કાર્ડ કાઢવાની માટેનો એક કેમ્પનું આયોજન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે. 

  • આ કાર્ડથી નિચે મુજબના લાભ મળે છે: 
  • 2 લાખ સુધીનો મફત વીમો 
  • શ્રમ વિભાગ ની દરેક યોજનો નો લાભ મળશે,જેવી કે બાળકોને શિષ્યવૃત્તિ, મફત સાયકલ,મફત સિલાઈ મશીન,જેતે ધંધા માટેના સાધનો માં સહાય વગેરે. 
  • આ કાર્ડ કોણ કઢાવી શકે? 
  • એ દરેક ભાઈઓ અને બહેનો જેની ઉંમર 16 વર્ષ થઈ 59 વર્ષ ની છે… 
  • કાર્ડ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી નિચે મુજબ છે 
  •  વ્યક્તિનું આધાર કાર્ડ
  • ઘરના કોઈ બીજા એક વ્યક્તિનું આધાર કાર્ડ 
  • બેન્ક પાસબુક 
  • ચાલુ નંબર સાથે મોબાઈલ સાથે લાવવો. 

Content Copying Forbidden !!

error: Content is protected !!