પીપળિયારાજ ખાતે દસ્તારબંધી/ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સ
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દારૂલ ઉલૂમ ગૌસે સમદાની ખાતે ગતરાત્રિના ભવ્ય દસ્તારબંધી તેમજ ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 95 વિદ્યાર્થીઓને સનદ(ડિગ્રી) એનાયત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા…