કન્યા શાળા નંબર-૭ ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભોજન
ઊંધિયું અને ચાપડી જમાડી વાંકાનેર: તા.૦૯/૦૧/૨૦૨૫, ગુરુવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી કન્યા શાળા નંબર-૭ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઊંધિયું, ચાપડી, પાપડ અને છાશનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા સ્ટાફ દ્વારા ભોજન સમારંભનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું…