કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

લુણસર નજીક પૈસા બાબતે યુવાનનું અપહરણ

ધોકા-સૂઇયા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર: તાલુકાના લુણસરથી મનડાસર જવાના રસ્તા ઉપર સ્વિફ્ટ ગાડી લઈને જઈ રહેલા યુવાન સાથે રૂપિયાની લેતી જતી બાબતનું મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા કાર સાથે કાર અથડાવવામાં આવી હતી…

કારમાં પીધેલ હાલતમાં ચાર શખ્સને પકડતી પોલીસ

વાંકાનેર: ઢુવા – માટેલ રોડ સબસ્ટેશન પાસેથી એક કારમાં ચાર જણા નશો કરેલી હાલતમાં પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાંથી એક જણા પાસેથી છરી પણ મળી આવી છે…. વાંકાનેર તાલુકાના સતાપરના હકાભાઈ કેસાભાઈ ગણાદીયા (27) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ

વાંકાનેર: આજે સવારના સાડા નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી આશિયાના જમતખાના હોલ વાંકાનેર ખાતે શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં જનાબ રસુલભાઈ શેરસીયા‚ સાહિલભાઈ શેરસીયા‚ રહીમભાઈ શેરસીયા‚ ઈરફાન સાહેબે એકતા‚ વાંચન‚ શિક્ષણ તથા સ્કોલરશીપ વિશે…

તા.10એ એઈમ્સના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ

સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં તબીબો મફત સેવા આપશે વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા તારીખ 10-11-2024ના રોજ સવારે 8 થી…

સજ્જનપરમાં ગાળો બોલવાની ના પાડનાર વૃધ્ધને માર

ટંકારા: તાલુકાના સજ્જનપર ઘુનડા ગામે રહેતા અને ખેતી તેમજ ખોળની દુકાન ધરાવતા વૃદ્ધની દુકાન પાસે ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા ગામના જ પાંચ શખ્સોએ વૃદ્ધને માર મારી પતાવી દેવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.…

ખેરવામાં નામકરણ વિધિ/ માતાજીના માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન…

ઝઘડામાં વચ્ચે પડેલાને છરી પકડવા જતા ઇજા

વાંકાનેર: રસ્તામા ચાલવા બાબતે ઝઘડામાં વચ્ચે પડેલ માણસોને છરી પકડવા જતા હાથની હથેળીમાં છરકો થયેલ થઈ ગયાની ફરિયાદ થઇ છે… વાંકાનેર જીનપરા જુના ચંદ્રપુર રોડ કબીર પાર્ટી પ્લોટની સામે રહેતા જીતેશભાઇ વાલજીભાઈ ધરજીયા (ઉ.વ.૩૭) ફરીયાદ લખાવેલ છે કે, ગઈ તા.૦૨/૧૧/૨૦૨૪…

Content Copying Forbidden !!

error: Content is protected !!