દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમા સિલેક્શન
રાતડીયાના યુવાનની પસંદગી વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી. જેમાં એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ ગામ-રાતડીયા (વાંકાનેર) જેવો…