કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

જીનીયસ સ્કૂલ-મહિકા ખાતે તાલુકા SVS ક્ક્ષાનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

વાંકાનેર: આજ રોજ GCERT ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી તથા જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરી આયોજીત દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેર દ્રારા આયોજીત SVS કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જીનીયસ સ્કૂલ મહિકા ખાતે યોજાયુ હતું… જેમા…

વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સહાય

ભેરડાના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે 19/7/24 ના રોજ આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર…

એક કરોડ લોકોએ વક્ફ બિલ માટે અભિપ્રાય આપ્યો

જેપીસીના સભ્યો અમદાવાદ આવશે સંસદમાં રજૂ થયા પછી વક્ફ સંશોધન બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું, આ બિલ વિષે લોકો શું મને છે એ જાણવા માટે જેપીસી દેશના મુખ્ય શહેરોમાં જશે, અત્યાર સુધી જેપીસીને ઈમેલ દ્વારા 84 લાખ અને…

યુનિવર્સિટી લેવલે યોગની સ્પર્ધામાં દોશી કૉલેજનો સુંદર દેખાવ

વાંકાનેરની ભાઈઓની અને બહેનોની બંનેની ટીમો ચેમ્પિયન થઈ વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા.૧૭/૯/૨૪ ને મંગળવારનાં રોજ રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની ભાઈઓની ટીમ ચેમ્પિયન થઈ તેમજ…

તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના શ્રી અમરસિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ…

વાંકાનેરનું જાલીડા તો પહેલેથી જ ભાજપમય જ છે

કાગળ પરના વાઘનો શિકાર એ શિકાર નથી વાંકાનેર: તાજેતરમાં પ્રગટ મીડિયા અહેવાલો મુજબ સમસ્ત જાલીડા ગામ લોકોને સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાશાબેન મેર અને અન્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી પરંતુ છેલ્લી ચાર ચૂંટણીઓના પરિણામો…

રાતડીયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો

ધટક-ર ના મેસરિયા સેજાનું આયોજન વાંકાનેર: તાલુકાના પીએચસીના ધટક-ર ના મેસરિયા સેજામાં પોષણ માસ નિમિતે પુરક આહારમાંથી બનતી વાનગી પ્રદર્શન નું આયોજન રાતડીયા સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર…

ગુલશન સોસાયટીમાં આજે ઇસ્લામિક કોન્ફરન્સનું આયોજન

વાંકાનેર: તમામ આશિકાને મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમકો ચે ખુશખબરી દી જાતી હૈ કિ તાજદારે કાએનાતકી આમદે પાક વ વિલાદતે બા સઆદત કી ખુશી મે ઈસ સાલ સરઝમીને ચંદ્રપુર મે ન્યૂ ગુલશન સોસાયટી પર એક શાનદાર વ અઝીમુશાન કોન્ફરન્સ મુઅકિદ કી…

વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા આજ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન ’સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ સ્વચ્છતા અભિયાન આજથી શરુ થયેલું 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં…

રૂપાવટીમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન પૂર્ણ

વાંકાનેર: આજ રોજ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું, શાળામાં કુલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!