તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનમાં લુણસરનો સાંઢ બીજો નંબરે
યુવરાજસિંહ પરમારને 40 હજાર રૂપિયા રોકડ ઈનામ વાંકાનેર : થાન તાલુકાના તરણેતર ગામે યોજાતા સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી પશુ પ્રદર્શન હરિફાઈમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના સાંઢે બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે… લુણસર ગામના પશુપાલક યુવરાજસિંહ પરમારે…