એસએમપી ગૃપ વાંકાનેર બે-ઘર લોકોની વ્હારે
વાંકાનેર શહેર અને આસપાસના ગામડાઓમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક લોકો બે-ઘર બન્યા છે. એસએમપી ગૃપ વાંકાનેરને સમાચાર મળતા જ તેઓ ચંદ્રપુર, ન્યુ માર્કેટીંગ યાર્ડ અને આસપાસના ગામોમાં પહોંચી ગયા અને દરેકને ભોજન કરાવ્યું અને…