નશાની હાલતમાં ચાર મિત્રો કાર સાથે પકડાયા
વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી રાણેકપર ગામ તાલુકો હળવદની સર્પ આકારે જતી એક કારના ચાલક અને સાથે બેઠેલા અન્ય ત્રણ જણા પીધેલ હાલતમાં પકડેલ છે. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામના અજયભાઇ ઘનશ્યામભાઇ બાબરીયા (ઉ.વ.27) નામના ઈસમ પોતાના હવાલાવાળી…