જાતિ પ્રમાણપત્ર મેળવવા રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ નહીં રખાય ગાંધીનગર: ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે.…