વાંકાનેરમાંથી વાહનચોરીની કબૂલાત કરતો આરોપી
રાજકોટ: બેડીપરામાં આવેલ કેસરીહિન્દ પુલ નીચેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે શાસ્ત્રી મેદાનમાં રહેતો કુખ્યાત વાહનચોર રાહુલ ઉર્ફે ટકાને બી ડીવીઝન પોલીસની ટીમે દબોચી રૂા.97 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ…