કાનપર શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો
વાંકાનેર: તાલુકાના શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામનની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6…