એસ એસ સી માર્ચ -૨૦૨૩ મા સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા નંબરમા સ્થાન મેળવતી બે-બે વિધાર્થીનીઓ ધી મોડર્ન સ્કૂલની
સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા શેખ તન્વીર અબ્દુલરઝાકભાઇ- વાંકાનેર PR.99.94 સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા બાદી આરમીન ઇકબાલ- મહિકા PR.99.94 બાદી આરમીન ઇકબાલ ધી મોડર્ન હાઇસ્કૂલ વિભાગના આચાર્યની પુત્રી છે જેમને ગણિત અને સંસ્કૃત વિષયમા 100-100 ગુણ મેળવેલ છે સમગ્ર વાંકાનેર કેન્દ્રમા ચોથો…