કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સ્કોર્પીયો કારે બાઈકને હડફેટે લેતા અકસ્માતમાં મરણ

વીસીપરાના 30 વર્ષીય યુવાનને અકસ્માતમાં ઈજા

દેશી દારૂ ભરેલ કેન સાથે નવાપરાનો શખ્સ પકડાયો

વાંકાનેર: અહીંના વીસીપરા વિસ્તારના યુવાનને ઢુવા ચોકડી સરતાનપર રોડ નજીક અકસ્માતમાં ઈજા થઇ હતી, બીજા બનાવમાં દેશી દારૂ ભરેલ કેન સાથે નવાપરાનો શખ્સ પકડાયો હતો…


જાણવા મળ્યા મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ રમેશભાઈ માલકીયા નામના 30 વર્ષના યુવાનને ઢુવા ચોકડી સરતાનપર રોડ નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થતાં મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

દેશી દારૂ ભરેલ કેન સાથે નવાપરાનો શખ્સ પકડાયો
વાંકાનેરના નવાપરા રામ મંદિર પાસે રહેતા સુરેશભાઈ ખેંગારભાઇ બાવળીયા જાતે,કોળી (ઉ.વ.૫૨) પોતાના કબ્જામાં પાસ પરમીટ વગ૨ કેફી પ્રવાહી ભરેલ કેનમાં દેશી દારૂ લીટર-૦૨ કિં.રૂ.૪૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઈડ દરમ્યાન હાજર મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહી.કલમ-૬૫-એ-એ, મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!