કાનપર શાળાની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યશ્રી
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીએ કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ, અશ્વિનભાઈ મેઘાણી તથા સરપંચશ્રી, ગામના અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ પણ શ્રી કાનપર શાળામાં ચાલતા…