ડીડીઓએ નિવેદન લીધા બાદ શિક્ષણ અધિકારી રજા પર !
દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી જતા અનેક તર્કવિતર્ક: તપાસ સમિતિએ ૧૩ લોકોને નિવેદન માટે બોલાવેલા વાંકાનેર તાલુકામાં શિષ્યવૃત્તિ સહિતની લાખોની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરથી આદેશ છુટ્યા બાદ ડીડીઓના અધ્યક્ષસ્થાને…